actor sonu sood tough work out video goes viral on social media
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • સોનુ સૂદનો વર્કઆઉટ કરતો વીડિયો ધડાધડ વાયરલ, કૃતિ ખરબંદા કોમેન્ટ કરતાં રોકી શકી નહીં!

સોનુ સૂદનો વર્કઆઉટ કરતો વીડિયો ધડાધડ વાયરલ, કૃતિ ખરબંદા કોમેન્ટ કરતાં રોકી શકી નહીં!

 | 8:02 pm IST
  • Share

બોલિવૂડથી લઈને સાઉથ ફિલ્મોમાં પોતાની ખાસ ઓળખ બનાવનાર સોનુ સૂદ આ દિવસોમાં સોશિયલ મીડિયા પર સ્ટાર બની ગયો છે. સોનુ(Sonu Sood)નો કોઈપણ વીડિયો અથવા ફોટો આવતા વેંત જ શેર થઈ જાય છે. ફોટો અપલોડ થયો નથી કે વાયરલ થયો નથી. હાલમાં જ તેણે એક વર્કઆઉટ કરતો વીડિયો શેર કર્યો છે જેમાં તે 20 સેકન્ડ માટે હવામાં લટકેલ જોવા મળે છે. સોનુ સૂદે(Sonu Sood) તેના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પરથી વર્કઆઉટ વીડિયો શેર કર્યો છે. હવે આ વીડિયો પર ફેન્સ ટિપ્પણી કરી રહ્યા છે.

સોનુ સૂદનું આ ટ્વિટ ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યું છે અને ફેન્સ તરફથી પ્રતિક્રિયાઓ આવી રહી છે. અભિનેત્રી ક્રિતી ખરબંદાએ ટિપ્પણી કરીને લખ્યું – ઓહ માય ગોડ. તો એક બીજા ફેનએ લખ્યું – સર આઈ લવ યુ. તો જુઓ અહીં આ વીડિયો…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન