NIFTY 10,167.45 +71.05  |  SENSEX 32,432.69 +250.47  |  USD 64.9275 -0.15
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Photo Gallery
  • ચૈતન્ય અને સમંથાએ હિંદુ વિધિ બાદ કેથલિક રિવાજથી કર્યા લગ્ન, જુઓ કપલના રોમેન્ટિક pics

ચૈતન્ય અને સમંથાએ હિંદુ વિધિ બાદ કેથલિક રિવાજથી કર્યા લગ્ન, જુઓ કપલના રોમેન્ટિક pics

 | 5:14 pm IST

નાગા ચૈતન્ય અને સમંથા રુથે કેથલિક રીતિ રિવાજથી બીજીવાર લગ્ન કર્યા હતા. તેઓ 7 વર્ષથી રિલેશનશિપમાં હતા અને ત્યારબાદ લગ્નગ્રંથીથી જોડાયા છે. આ બંનેએ પહેલીવાર હિંદુ રીતરિવાજો અનુસાર લગ્ન કર્યા અને પછી કેથલિક રિવાજ પ્રમાણે કર્યા હતા. આ લગ્નમાં પણ બંને અત્યંત સુંદર દેખાતા હતા. આ બંનેના લગ્નનું ભવ્ય રિસેપ્શન હૈદરાબાદમાં આવતી કાલે યોજાશે.