Actress Aditi Sudhir Pohankar Share Hot Pic on social media
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • ‘આશ્રમ’માં પમ્મીનો રોલ કરનારી અભિનેત્રીએ ઈન્ટરનેેટ પર આગ લગાવી, જુઓ બોલ્ડ PHOTOS

‘આશ્રમ’માં પમ્મીનો રોલ કરનારી અભિનેત્રીએ ઈન્ટરનેેટ પર આગ લગાવી, જુઓ બોલ્ડ PHOTOS

 | 3:15 pm IST
  • Share

MX પ્લેયરની આશ્રમ સીરિઝ ભારે હિટ રહી છે અને જેમાં કલાકારોને પણ ખ્યાતિ મળી રહી છે. ત્યારે હવે આ રીસિઝમાં પમ્મીનો રોલ કરનાર અભિનેત્રી અદિતિ પોહનકર(Aditi Sudhir Pohankar) એક વાતને કારણે અને તેના બોલ્ડ ફોટોનો કારણે ચર્ચામાં આવી છે. તેણે એક ન્યૂઝ પેપર સાથે વાત કરી અને તેની કહાની સંભળાવી હતી. અદિતિએ તેના સ્કૂલ સમયની એક ઘટના કહી હતી. અદિતિ કહે છે કે, હવસખોરોને ક્યારેય છોડવા ન જોઈએ, નહીં તો તેઓ કોઈ બીજા સાથે ખરાબ વર્તન કરશે.

હાલમાં અદિતિના કેટલાક હોટ અને બોલ્ડ ફોટો વાયરલ થઈ રહ્યા છે. જેમાં તે એકદમ ગ્લેમર લાગી રહી છે અને બોલ્ડ લાગી રહી છે. આ બધી જ તસવીરો અદિતિએ તેના ઓફિશિયલ ઈન્સ્ટા પર શેર કરી છે અને હવે તે વાયરલ થઈ રહી છે. તો જુઓ અહીં આ તસવીરો..

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન