actress ananya panday looks ultra cool in latest pictures
  • Home
  • Featured
  • એવોર્ડ મળતાં જ અનન્યાએ શેર કર્યા હોટ અને બોલ્ડ PHOTOS, ફેન્સ રાજીના રેડ થઈ ગયા!

એવોર્ડ મળતાં જ અનન્યાએ શેર કર્યા હોટ અને બોલ્ડ PHOTOS, ફેન્સ રાજીના રેડ થઈ ગયા!

 | 2:56 pm IST

કોલેજ અભ્યાસમાં રસ ન દાખવનારી ચંકી પાંડે અને ભાવના પાંડેની દીકરી અનન્યાએ સ્ટુડન્ટ ઓફ ધ યર-ટુ ફિલ્મથી બોલિવૂડમાં પોતાની કારકીર્દીની શરૂઆત કરી. આમ તો અભિનય એના લોહીમાં છે. એટલે હિટ થવામાં એટલી વાર લાગે એમ નહોતી. ત્યારબાદ તેનું કામ અને આઈફા એવોર્ડ સુધીની સફરથી સૌ કોઈ જાણીતા જ છે. પરંતુ સોશિયલ મીડિયા પર અનન્યા અવાર નવાર હોટ અને બોલ્ડ અદાના દર્શન કરાવતી રહે છે.

હાલમાં જ અભિનેત્રીએ હોટ ફોટો વાયરલ કર્યા છે. બ્લેક ટોપમાં અભિનેત્રીએ જલવો બતાવ્યો છે. તેના આ નવા ફોટો ફેન્સને ખુબ પસંદ આવી રહ્યા છે અને લોકો લાઈક્સ કરી રહ્યા છે. ઈન્સ્ટાગ્રામમા અપલોડ કરેલા આ ફોટો હવે સોશિયલ મીડિયાના અલગ અલગ પ્લેટફોર્મ પર વાયરલ થઈ રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન