અનન્યા પાંડેનો બોલ્ડ લૂક જોઈને ચાહકોના ધબકારા વધી ગયા, હોટ ફોટો થયા વાયરલ
આજકાલ સોશિયલ મીડિયા (Social Media)નો જમાનો ચાલી રહ્યો છે. સોશિયલ મીડિયા (Social Media)માં બોલિવૂડ સેલિબ્રિટીઓનો દબદબો છે. અવાર નવાર અભિનેતા અને અભિનેત્રીઓ ફોટો અને વીડિયો પોસ્ટ કરે છે. ત્યારે ચંકી પાંડે (Chunky Pandey)ની દિકરી અને અભિનેત્રી અનન્યા પાંડે (Ananya Pandey) સોશિયલ મીડિયા (Social media) ઉપર ખુબ જ એક્ટિવ રહે છે. સ્ટુડન્ટ ઓફ ધ ઈયરથી પોતાની કારકિર્દીની શરૂઆત કરનાર અનન્યા પાંડે (Ananya Pandey) એ હાલ સોશિયલ મીડિયા ઉપર હોટ અને ગ્લેમરસ ફોટો શેર કરીને ધૂમ મચાવી દીધી છે. અભિનેત્રીના આ ફોટો હાલ ખુબ જ વાયરલ થઈ રહ્યા છે. ચાહકો દ્વારા આ ફોટોને ખુબ જ પસંદ અને શેર કરવામાં આવી રહ્યા છે. જુઓ PHOTOS…
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન