સંદિપા ધરે સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી, ફરી એકવાર શેર કરી બોલ્ડ તસવીરો
January 10, 2021 | 3:45 pm IST
બોલિવૂડ અભિનેત્રી અને ડાન્સ ક્વીન સંદિપા ધર ઈન્સ્ટાગ્રામ પર ભારે એક્ટિવ છે. ઈસી લાઈફ મે ફિલ્મથી તેણે બોલિવૂડમાં કરિયરની શરૂઆત કરી હતી. તેની એક્ટિંગ કરતાં પણ વધારે તેનો ડાન્સ વાયરલ થતો રહે છે. સાથે જ તે અવારનવાર બોલ્ડ ફોટો શેર કરતી રહે છે અને ફેન્સ એના બોલ્ડ ફોટો વાયરલ કરતા રહે છે. ત્યારે એ જ અરસામાં હાલમાં સંદીપાની હોટ તસવીરો વાયરલ થઈ રહી છે કે જેમાં તે ખુબ જ સુંદર અને બોલ્ડ લાગી રહી છે. આ તસવીરોમાં તે ગુલાબી બિકીનીમાં જોવા મળી રહી છે. હાલમાં આ હોટ તસવીરો ઈન્ટરનેટ પર ધૂમ મચાવી રહી છે અને વાયરલ થઈ રહી છે. તો જુઓ અહીં આ તસવીરો….
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન