actress and dancer sandeepa dhar share new hot photos
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • સંદીપા ધરની નવી તસવીરોએ તહેલકો મચાવી દીધો, બોલ્ડનેસ જોઈ ફેન્સ દિવાના થઈ ગયાં!

સંદીપા ધરની નવી તસવીરોએ તહેલકો મચાવી દીધો, બોલ્ડનેસ જોઈ ફેન્સ દિવાના થઈ ગયાં!

 | 1:06 pm IST
  • Share

સલમાન ખાન(Salman Khan)ની ફિલ્મ દબંગ-2માં કામ કરી ચુકેલી સંદીપા ધરે (Sandeepa Dhar) બોલિવૂડમાં 2010માં ડેબ્યૂ કર્યું હતું. હવે તે તેની એક્શન અને ડાન્સના કારણે ઘરે ઘરે પ્રખ્યાત થઈ ચૂકી છે. ત્યારે હાલમાં જ સંદીપાએ કેટલીક તસવીરો શેર કરી છે જેમાં તે એકદમ હોટ અવતાર અને પાંરપારિક પોશાકમાં જોવા મળી રહી છે. તેની આ બોલ્ડ તસવીરો હાલમાં સોશિયલ મીડિયા પર ટ્રેન્ડમાં છે. ફેન્સ આ તસવીરો ઈન્ટરનેટ શેર કરી રહ્યા છે અને કોમેન્ટ કરી રહ્યા છે. તો તમે પણ જુઓ અહીં આ તસવીરો

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન