Actress Angela Krislinzki bewitching photos viral on social media
  • Home
  • Featured
  • બોલ્ડ અભિનેત્રીએ શેર કર્યા કાતિલ PHOTOS, સોશિયલ મીડિયા પર ચારેકોર થવા લાગી ચર્ચા!

બોલ્ડ અભિનેત્રીએ શેર કર્યા કાતિલ PHOTOS, સોશિયલ મીડિયા પર ચારેકોર થવા લાગી ચર્ચા!

 | 6:03 pm IST

પુરી જગન્નાથ દિગ્દર્શિત તેલુગુ હિટ ફિલ્મ ‘રોગ’ થી પોતાની કારકિર્દીની શરૂઆત કરનારી અભિનેત્રી એન્જેલા ક્રિસ્લિન્ઝકી (Angela Krislinzki) તેના અદભૂત ફોટોશૂટથી ઈન્ટરનેટ પર વખણાઈ રહી છે. એન્જેલાને સમગ્ર વિશ્વમાં વિવિધ સ્થળોની મુસાફરી કરવાનું પસંદ છે. તે હરતી ફરતી રહે છે અને ત્યાંના ફોટો અપલોડ કરે છે.

હાલમાં આ અભિનેત્રીના હોટ ફોટો વાયરલ થઈ રહ્યા છે. આ ફોટોમાં તો એકદમ બોલ્ડ અને હોટ લાગી રહી છે. તેમજ સોશિયલ મીડિયામાં પર લાખો કરોડો લોકો લાઈક્સ કરી ચૂક્યા છે. તો અહીં જુઓ અભિનેત્રીના કેટલાક ફોટો..

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન