actress Anushka Shetty Hot bikini photos viral on social media
  • Home
  • Featured
  • બાહુબલીની દેવસેનાના બિકિની PHOTOS વાયુવેગે વાયરલ, જોઈને ફેન્સનો પરસેવો છૂટી ગયો!

બાહુબલીની દેવસેનાના બિકિની PHOTOS વાયુવેગે વાયરલ, જોઈને ફેન્સનો પરસેવો છૂટી ગયો!

 | 2:31 pm IST

ભારતની સૌથી સફળ ફિલ્મ્સમાંથી એક ‘બાહુબલી’માં દેવસેનાનો ફાડુ રોલ કરનાર અભિનેત્રી અનુષ્કા શેટ્ટીના હાલમાં બિકિની ફોટો વાયરલ થઈ રહ્યાં છે. તેલુગુ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એક મોટું નામ એટલે અનુષ્કા શેટ્ટી. તેની એક્ટિંગ તેમજ સુંદરતા ફેન્સનું દિલ જીતી લે તેવી છે. અનુષ્કા શેટ્ટીની હાલમાં કેટલીક હોટ તસવીરો વાયરલ થઈ રહી છે અને ફેન્સની વચ્ચે ચર્ચાઈ રહી છે.

અનુષ્કા શેટ્ટીનું ઘણા લોકો સાથે નામ જોડાય ચૂક્યું છે. પરંતુ તે કોની સાથે પ્રેમમાં છે એવું કંઈ સ્પષ્ટ થયું નથી. પ્રભાસ તેમજ એક ટેનિસ ખેલાડી સાથે પણ દેવસેના લવ અફેરની બાબતે ચર્ચાઈ ચૂકી છે. પરંતુ હાલમાં તેના જૂના ફોટોઝ વાયરલ થઈ રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન