actress anveshi jain Hot photoshoot viral on social media
  • Home
  • Featured
  • ગુજરાતની આ સુંદરી બોલ્ડનેસના કારણે રાતોરાત બોલિવૂડમાં ફેમસ થઈ, PHOTOS જોઈ પરસેવો છૂટી જશે!

ગુજરાતની આ સુંદરી બોલ્ડનેસના કારણે રાતોરાત બોલિવૂડમાં ફેમસ થઈ, PHOTOS જોઈ પરસેવો છૂટી જશે!

 | 9:05 am IST

અન્વેશી જૈન કે જેની બોલિવૂડમાં બોલ્ડ અભિનેત્રી તરીકેની છાપ છે. તે ગુજરાતની છે અને ગુજરાતી ફિલ્મોમા પણ જોવા મળે છે. જેમ કે ગુજરાતી ફિલ્મ Gમાં જ અન્વેશી જોવા મળી હતી. તે તેના હોટ અને બોલ્ડ ફોટો અવાર નવાર સોશિયલ મીડિયા પર અપલોડ કરતી રહે છે. અને હાલમાં પણ તેના ગ્લેમરસ ફોટો ભારે વાયરલ થઈ રહ્યા છે.

અન્વેશી પોતાના સપનાં પૂરાં કરવા મુંબઈ આવી હતી, અને તે રાતોરાત સ્ટાર બની ગઈ હતી. 2019માં તેનું નામ ગૂગલ પર સૌથી વધુ સર્ચ થયું હતું. શિલ્પા શેટ્ટીની એક વેબસિરીઝમાં કામ કર્યા બાદ તેને પ્રસિદ્ધિ પણ મળી હતી. તો હાલમાં જે ફોટો વાયરલ થયા છે તેમાં પણ ભલભલા લોકોનો પરસેવો છૂટી જાય એમ છે. તો જુઓ આ ફોટોઝ…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન