PHOTOS : આ અભિનેત્રીએ તો હવે હદ જ વટાવી દીધી, બોલ્ડ અંદાજમાં કર્યા યોગા
ટીવી અભિનેત્રી આશકા ગોરાડિયા (Aashka Goradia)ની બોડી ફ્લેક્સિબિલીટી હંમેશા લોકોનું ધ્યાન ખેંચે છે. તે જેટલી આસાનીથી દરેક મુશ્કેલ આસન કરી લે છે. તેને જોઈને કોઈપણ વ્યક્તિ હેરાન થઈ જાય. આ વખતે પણ તેણે પતિ બ્રેંટ ગોબલ (Brant Goble) સાથે કંઈ એવું જ કર્યું છે. આજકાલ સોશિયલ મીડિયા (Social Media)માં આ કપલના યોગા (Yoga)ના ફોટો ખુબ જ વાયરલ થઈ રહ્યા છે. તેની સાથે જ આશકાએ પોતાના નવા સમુદ્ર કિનારાના બિકિની વાળા ફોટો પણ શેર કર્યા છે. જે ચાહકોના દિલ જીતી રહ્યા છે. આ ફોટોમાં આશકા ખુબ જ સુંદર લાગી રહી છે. આ ફોટો સોશિયલ મીડિયા (Social Meida) માં ધડાધડ વાયરલ થઈ રહ્યા છે. લોકો આ ફોટોને ખુબ જ પસંદ અને શેર કરી રહ્યા છે. જુઓ PHOTOS…
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન