ફેન્સને કાતિલ કરી નાંખે એવો વીડિયો વાયરલ કરીને હોટ ભાગ્યશ્રી ઈન્ટરનેટ પર છવાઈ ગઈ! – Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • ફેન્સને કાતિલ કરી નાંખે એવો વીડિયો વાયરલ કરીને હોટ ભાગ્યશ્રી ઈન્ટરનેટ પર છવાઈ ગઈ!

ફેન્સને કાતિલ કરી નાંખે એવો વીડિયો વાયરલ કરીને હોટ ભાગ્યશ્રી ઈન્ટરનેટ પર છવાઈ ગઈ!

 | 8:12 am IST
  • Share

ભાગ્યશ્રી(Bhagyashree) બોલિવૂડની એવી અભિનેત્રી છે કે જેણે પહેલી ફિલ્મ કર્યા પછી તરત જ લગ્ન કર્યા અને પછી બોલિવૂડથી દુર જતી રહી. હવે તે ક્યાંય મોટા પડદે જોવા મળતી નથી. જો કે તેનો અંદાજ ફેન્સને અવાર નવાર જોવા મળતો રહે છે અને આવું જ કઈક હાલમાં જોવા મળ્યું હતું. ભાગ્યશ્રીએ એક સુંદર વીડિયો શેર કર્યો છે જેમાં તેની અદા જોવા મળી રહી છે અને ફેન્સ ઘાયલ થઈ રહ્યા છે. આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે તે સીડી પરથી ઉતરીને કઈ રીતે પોતાની જૂલ્ફો લહેરાવીને પોઝ આપી રહી છે. ત્યારે હવે આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે અને ફેન્સ શેર કરી રહ્યા છે. તો તમે પણ જુઓ અહીં આ વીડિયો….

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન