Actress Bhagyashree shared a dance video on social media
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • અભિનેત્રી ભાગ્યશ્રીની ફુલ ઓન મસ્તી, સુપરહિટ સોંગ પર કર્યો ધમાકેદાર ડાન્સ

અભિનેત્રી ભાગ્યશ્રીની ફુલ ઓન મસ્તી, સુપરહિટ સોંગ પર કર્યો ધમાકેદાર ડાન્સ

 | 10:42 am IST
  • Share

ભાગ્યશ્રી (Bhagyashree) બોલિવૂડ (Bollywood)ની એવી અભિનેત્રી છે જેણે પોતાની પહેલી ફિલ્મ મૈંને પ્યાર કીયા (Maine Pyar Kiya)ના રિલીઝ થતા જ લગ્ન કરી લીધા હતા અને બોલિવૂડથી દૂર ચાલી ગઈ હતી. ફિલ્મોથી દૂર થવા છતા પણ ભાગ્યશ્રી (Bhagyashree) ના ખુબ જ ફોલોઅર્સ છે. તેના આજે પણ લાખો ચાહકો છે. આજકાલ અભિનેત્રી સોશિયલ મીડિયા (Social Media) દ્વારા ચાહકો સાથે જોડાયેલી રહે છે. ભાગ્યશ્રી (Bhagyashree) અવારનવાર પતિ અને બાળકો સાથે વીડિયો શેર કરતી રહે છે. હાલમાં ભાગ્યશ્રી (Bhagyashree) એ એક ડાન્સ વીડિયો સોશિયલ મીડિયા (Social Media)માં શેર કર્યો છે. જેમાં તે બોલિવૂડ ફિલ્મ ‘કપૂર એન્ડ સન્સ’ના સુપરહિટ સોંગ ‘બુદ્ધુ સા મન હૈ’ પર ધમાકેદાર ડાન્સ કરતી નજરે પડી રહી છે. આ વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઈ રહ્યો છે. જુઓ આ VIDEO…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન