Actress Bhavana Rao Hot Photos Viral On social media
  • Home
  • Featured
  • કન્નડની કન્યાએ કાતિલ અદાથી સોશિયલ મીડિયા મોહી લીધું, હોટ PHOTOS જોઈ ફેન્સ બેહોશ બન્યાં

કન્નડની કન્યાએ કાતિલ અદાથી સોશિયલ મીડિયા મોહી લીધું, હોટ PHOTOS જોઈ ફેન્સ બેહોશ બન્યાં

 | 5:15 pm IST

ભાવના રાવ એક ભારતીય ફિલ્મ અભિનેત્રી છે જે કન્નડ અને તમિલ ભાષાની ફિલ્મોમાં સારુ નામ ધરાવે છે. કોલા કોલ્યા મુન્ધિરિકા અને વિનમીંગલમાં મુખ્ય ભૂમિકાઓ ભજવીને તે ઘણી ફેસમ બની છે. આ ફિલ્મમા આવી એ પહેલાં તેણે કન્નડ મલ્ટિસ્ટારર ગાલિપતામાં તેનો અભિનય બતાવીને પ્રશંસા મેળવી હતી અને ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પ્રવેશ કર્યો હતો.

હાલમાં ભાવનાના હોટ અને બોલ્ડ ફોટો વાયરલ થઈ રહ્યા છે. ફેન્સના આ ફોટો પસંદ આવી રહ્યા છે અને વખાણી રહ્યા છે. ઈન્સ્ટાગ્રામ પર તે ભારે એક્ટિવ રહે છે. હાલમાં જ તેણે વાયરલ કરેલા આ ફોટો સોશિયલ મીડિયાના અલગ અલગ પ્લેટફોર્મ પર વાયરલ થઈ રહ્યા છે. તો જુઓ અહીં આ ફોટોઝ…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન