Actress Bhumi Pednekar celebrate her 29th birthday
  • Home
  • Photo Gallery
  • Photos : બ્લેક ડ્રેસમાં બોલ્ડ બનીને આવી ભૂમિ પેંડનેકર, ઉજવ્યો શાનદાર બર્થડે

Photos : બ્લેક ડ્રેસમાં બોલ્ડ બનીને આવી ભૂમિ પેંડનેકર, ઉજવ્યો શાનદાર બર્થડે

 | 3:12 pm IST

આજે 18 જુલાઈના રોજ વર્લ્ડ ફેમસ એક્ટ્રેસ પ્રિયંકા ચોપરાની સાથે ભૂમિ પેંડનેકરનો પણ જન્મદિવસ છે. ટોયલેટ એક પ્રેમકથાની આ એક્ટ્રેસે ગત રાત્રે એક ભવ્ય પાર્ટીનું આયોજન કર્યું હતું. જેમાં બોલિવુડના અનેક સેલેબ્સે હાજરી આપી હતી. વરુણ ધવન, કરણ જૌહર, વાણી કપૂર સહિત કેટલાક સ્ટાર્સ પાર્ટીમાં સ્પોટ થયા હતા.

આજે 29 વર્ષની થયેલી એક્ટ્રેસ બ્લેક કલરના ડ્રેસમાં બહુ જ બોલ્ડ લાગી હતી. તેણે ફોટોગ્રાફર્સને કેક સાથે પણ પોઝ આપ્યો હતો.