Actress Claudia Ciesla 'Kya Kool Hai Hum 3 hot photos viral
  • Home
  • Featured
  • ‘ક્યા કૂલ હૈ હમ 3’ની હોટ અભિનેત્રીએ ધમાકો બોલાવ્યો, શેર કર્યા એકથી એક બોલ્ડ PHOTOS

‘ક્યા કૂલ હૈ હમ 3’ની હોટ અભિનેત્રીએ ધમાકો બોલાવ્યો, શેર કર્યા એકથી એક બોલ્ડ PHOTOS

 | 3:52 pm IST

છેલ્લે ‘ક્યા કૂલ હૈ હમ 3’માં જોવા મળેલી એક્ટ્રેસ ક્લાઉડિયા સિસ્લાએ હાલમાં ઈન્ટરનેટ પર ધમાકો કરી નાંખ્યો છે. જુદા જુદા સ્થળોના જૂના ફોટો શેર કરીને અભિનેત્રી હાલમાં ભારે ચર્ચામાં છે. અક્ષયના બલમા સોન્ગમા પણ તેનો જુસ્સો દર્શકોએ સારી રીતે જોયો છે. હાલમાં અભિનેત્રીએ તેના બીચ વેકેશન પિક્ચર્સથી ચાહકોને ઉત્સાહમાં લાવી દીધા છે. ચીડવતો રહે છે.

ક્લાઉડિયાએ રજાની તસવીરો શેર કરીને લખ્યું કે, સ્વર્ગમાં હોવાના આશીર્વાદ- Seychelles- હંમેશા Seychellesમાં રજા માળવી હતી. જ્યારે રજામાં કામ સાથે આવવાનું હોય ત્યારે વધુ સારું લાગે છે. તે લોકપ્રિય રિયાલિટી શો ‘બિગ બોસ 3’ માં પણ જોવા મળી હતી. અભિનેત્રી એક ફિટનેસ ફ્રીક પણ છે. અહીં જુઓ અભિનેત્રીના કેટલાક હોટ ફોટો….

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન