ઈસ્લામ કબૂલ્યા બાદ પહેલીવાર આ એકટ્રેસે ઈદ મનાવી, Photos - Sandesh
  • Home
  • Photo Gallery
  • ઈસ્લામ કબૂલ્યા બાદ પહેલીવાર આ એકટ્રેસે ઈદ મનાવી, Photos

ઈસ્લામ કબૂલ્યા બાદ પહેલીવાર આ એકટ્રેસે ઈદ મનાવી, Photos

 | 1:14 pm IST

ટીવી એક્ટ્રેસ દીપિકા કક્કડ એટલે કે સિમર થોડા મહિના પહેલા જ એક્ટર શોએબ ઈબ્રાહીમ સાથે લગ્નના બંધનમાં બંધાઈ હતી. લગ્ન પહેલા તેણે ઈસ્લામ ધર્મ કબૂલ્યો હતો, ત્યારે હાલ તે તેની પહેલી ઈદ ઉજવી રહી છે. ઈદ પહેલા દીપિકાએ રોજા પણ રાખ્યા હતા, અને હવે તે ઈદના સેલિબ્રેશનમાં લાગી ગઈ છે.

દીપિકાએ ઈદના પ્રસંગે ખાસ લીલા રંગનો શરારા તેમજ ગોલ્ડન શરારા પહેર્યો હતો. આ કપલના ફેન ગ્રૂપે ઈન્સ્ટાગ્રામ પર તેમની અનેક તસવીરો શેર કરી છે. રમઝાનના મહિનામાં રોઝા રાખનારી દીપિકાએ એમ પણ કહ્યું હતું કે, રોજા રાખવા એટલા મુશ્કેલ નથી, જેટલું હું લગ્ન પહેલા વિચારતી હતી.