Entertainment actress disha patani hot photos on internet
  • Home
  • Featured
  • Photos: બોલીવુડની એકટ્રેસ દિશા પટ્ટણીની ક્યુટ તસવીરો જોનારા જોતાજ રહી ગયા

Photos: બોલીવુડની એકટ્રેસ દિશા પટ્ટણીની ક્યુટ તસવીરો જોનારા જોતાજ રહી ગયા

 | 3:38 pm IST

બોલીવુડની એકટ્રેસ દિશા પટ્ટણી હંમેશા પોતાના હોટ ફોટોઝ અને વીડિયોને કારણે ઇંટરનેટ પર છવાયેલી રહે છે. આ સિવાય એક્ટર ટાઈગર શ્રોફ સાથે રિલેશનશિપને લઈને લાઈમલાઈટમાં રહી હતી. હાલમાં તેણે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર કેટલીક તસવીરો શેર કરી હતી જેમાં તે ખુબજ સુંદર લાગતી હતી. ટાઈગર સાથે રિલેશન પછી બ્રેકઅપ ફરી પાછું મળવું આ તમામ કારણોથી બોલીવુડમાં દિશા સતત ચર્ચામાં રહી છે.

દિશાના પ્રશંસકો દુનિયાભરમાં છે. દિશા એક્ટીંગની સાથે સાથે સારી ડાન્સર પણ છે. સાથે સાથે તે ખુબજ હેલ્થ કોન્સિયસ પણ છે અને આ જ કારણે તે જીમની બહાર કેટલીક વાર સ્પોટ થાય છે.

દિશાએ હમણાં જે સોશિયલ મીડિયા પર ફોટાઓ શેર કર્યા તેમાં તે ખુબજ આકર્ષક લાગી રહી છે. વાઈટ આઉટફિટમાં દિશા ખુબજ બોલ્ડ લાગી રહી છે. દિશાએ એમએસધોની, ધ અનટોલ્ડ સ્ટોરી, બાગી 2 જેવી ફિલ્મોમાં કામ કર્યુ છે જ્યાં તેની કામની ખુબજ પ્રશંસા કરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન