Actress Disha Patni was spotted in the sea water, the video went viral
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Videos
  • Featured Videos
  • VIRAL VIDEO : બોલિવૂડ અભિનેત્રીએ સમુદ્રમાં કર્યું શીર્ષાસન, વીડિયો થયો ધડાધડ વાયરલ

VIRAL VIDEO : બોલિવૂડ અભિનેત્રીએ સમુદ્રમાં કર્યું શીર્ષાસન, વીડિયો થયો ધડાધડ વાયરલ

 | 12:25 pm IST
  • Share

બોલિવૂડ અભિનેત્રી (Bollywood Actress) દિશા પટની(Disha Patani)  સોશિયલ મીડિયા(Social Media)માં ખુબ જ એક્ટિવ રહે છે. તે અવાર નવાર પોતાના ફોટો અને વીડિયો સોશિયલ મીડિયા(Social Media)માં ચાહકો માટે શેર કરતી રહે છે. દિશા પટની(Disha Patani) નો અંદાજ જોઈને કોઈપણ દિવાના થઈ જાય છે. હાલમાં જ દિશા પટની(Disha Patani) નો એક વીડિયો ઈન્ટરનેટ ઉપર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં અભિનેત્રી સમુદ્રમાં શિર્ષાસન કરતી નજરે પડી રહી છે. અભિનેત્રી દિશા પટનીનો આ વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ખુબ જ શેર અને વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં અભિનેત્રીનો અલગ અંદાજ જોવા મળ્યો હતો. જુઓ VIDEO…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન