Actress Disha Pattani's photoshopped video viral on social media
NIFTY 11,018.90 -4.30  |  SENSEX 36,541.63 +-6.78  |  USD 68.5200 -0.05
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Videos
  • સોશિયલ મીડિયા ક્વીન દિશાએ નવી કરામત કરી, જોવા ક્લિક કરો વીડિયો

સોશિયલ મીડિયા ક્વીન દિશાએ નવી કરામત કરી, જોવા ક્લિક કરો વીડિયો

 | 6:31 pm IST

દિશા પટ્ટની ક્યારેય પોતાના ટેલેન્ટના વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરવાનું ચૂકતી નથી. સ્ટંટ હોય કે ડાન્સ, તે સતત નવા વીડિયો ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરતી રહે છે. ત્યારે હવે તેનો વધુ એક વીડિયો સામે આવ્યો છે. જેમાં તે સ્ટંટ કે ડાન્સ નહિ, પણ એક નવી કરામત કરતી દેખાઈ રહી છે. સોશિયલ મીડિયા ક્વીન દિશાએ ફરી એક વીડિયો પોસ્ટ કર્યો છે, જેને અત્યાર સુધી 15 લાખ લોકો જોઈ ચૂક્યા છે.

આ વીડિયોમાં દિશા બહુ જ સિમ્પલ લૂકમાં છે, પણ તે એક સ્ટિલ ફોટો છે, જેમાં તે પોતાના લાંબા વાળ લહેરાતી દેખાઈ રહી છે.