પ્રિયંકા ચોપડાના ગીત પર આ TV એક્ટ્રેસે કર્યો જોરદાર ડાન્સ, જુઓ Video - Sandesh
  • Home
  • Entertainment
  • પ્રિયંકા ચોપડાના ગીત પર આ TV એક્ટ્રેસે કર્યો જોરદાર ડાન્સ, જુઓ Video

પ્રિયંકા ચોપડાના ગીત પર આ TV એક્ટ્રેસે કર્યો જોરદાર ડાન્સ, જુઓ Video

 | 5:52 pm IST

પ્રિયંકા ચોપડાના હિટ ગીત ‘દેસી ગર્લ’ પર ટીવી એક્ટ્રેસ દ્રષ્ટિ ધામીનો ડાન્સ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.

આ દિવસોમાં દ્રષ્ટિ કલર્સના નવા શો ‘સિલસિલા: બદલતા રિશ્તોનો’માં જોવા મળી છે. સ્ટારકાસ્ટ અને ક્રૂએ શોની લોન્ચ પાર્ટીમાં જોરદાર મસ્તી કરી હતી. પરંતુ સૌથી વધારે મસ્તીના મૂડમાં તો દ્રષ્ટિ ધામી જોવા મળી હતી. તેઓ એટકા એક્સાઈટેડ થઇ ગઈ હતી કે ટેબલ પર ચઢીને ડાન્સ કરવા લાગી હતી.

શોમાં તેમના સિવાય શક્તિ અરોડા, અભિનવ શુક્લા અને અદિતિ શર્મા લીડ રોલમાં છે. પાર્ટીને દ્રષ્ટિ ધામીના ડાન્સ મુવ્ઝે વધુ રોકિંગ કરી નાખી હતી. એક્ટ્રેસે બ્લેક ડ્રેસ પહેરી હતી જેમાં તે ખુબ ગ્લેમરસ લાગી રહી હતી.