Actress erica fernande spoke openly about the 3 year long Relationship
  • Home
  • Featured
  • લાખો ફેન્સનું દિલ તૂટી ગયું, આ અભિનેત્રીએ જાહેરમાં સ્વીકાર્યું કે-હું છેલ્લા 3 વર્ષથી રિલેશનમાં છું

લાખો ફેન્સનું દિલ તૂટી ગયું, આ અભિનેત્રીએ જાહેરમાં સ્વીકાર્યું કે-હું છેલ્લા 3 વર્ષથી રિલેશનમાં છું

 | 7:54 pm IST

અભિનેત્રી એરિકા ફર્નાન્ડિસે આખરે ખુલાસો કર્યો છે કે, તે હવે સિંગલ નથી. અભિનેત્રીએ પોતાના સહ-કલાકાર પાર્થ સમથન સાથે ડેટિંગ કરવાની અટકળોનો અંત લાવી દીધો છે. એરિકાએ એમ પણ કહ્યું છે કે, તે આ ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલ નથી.

ઇંસ્ટાગ્રામ પર લાઇવ ચેટ દરમિયાન એરિકાએ તેના રિલેશનશિપ સ્ટેટસ વિશે વાત કરી હતી. તેણે કહ્યું, “હું સિંગલ નથી. હું રિલેશનમાં છું અને તે ઈન્ડસ્ટ્રીમાંથી નથી.” તેમણે વધુમાં કહ્યું, “અમે ત્રણ વર્ષથી વધુ સમયથી રિલેશનશિપમાં છીએ. અમે સારા મિત્રો છીએ. અભિનેત્રીએ ખુલાસો કર્યો હતો કે સહ-કલાકારો શહિર શેખ અને પાર્થ સમથાન સાથેના રોમાન્સની અફવાઓ ખુબ ઉડી. માટે જ મારે પ્રેમ પ્રકરણ વિશે જાહેરમાં બોલવાની ફરજ પડી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન