Actress Esha Gupta Share Photos in Social Media
  • Home
  • Photo Gallery
  • ઈશા ગુપ્તાએ રીતસરની લગાવી આગ, લખ્યું – હું તમારા વિષે જ… PHOTOS

ઈશા ગુપ્તાએ રીતસરની લગાવી આગ, લખ્યું – હું તમારા વિષે જ… PHOTOS

 | 8:35 pm IST

બોલિવૂડ અભિનેત્રી ઈશા ગુપ્તાની એક તસવીર સોશિયલ મીડિયા પર સનસનાટી મચાવી રહી છે. ઈશાએ બિકિની અવતારમાં પોતાના ફોટો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યા છે. ઈશાએ હોટ ફોટો સામે કેપ્સનમાં લખ્યું છે કે – હું તમારા વિષે જ વિચારી રહી હતી. ઈશાના આ ફોટાને માત્ર ગણતરીના કલાકોમાં જ 4 લાખથી વધારે લાઈક્સ મળી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન