હિના ખાને શેર કરી સફેદ આઉટફિટમાં બોલ્ડ તસવીરો, હોટનેસ જોઈ ફેન્સ મદહોશ થઈ ગયાં! – Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • હિના ખાને શેર કરી સફેદ આઉટફિટમાં બોલ્ડ તસવીરો, હોટનેસ જોઈ ફેન્સ મદહોશ થઈ ગયાં!

હિના ખાને શેર કરી સફેદ આઉટફિટમાં બોલ્ડ તસવીરો, હોટનેસ જોઈ ફેન્સ મદહોશ થઈ ગયાં!

 | 12:14 pm IST
  • Share

નાના પડદાની સીધી સાધી વહુથી નાગિન બનેલી હિના ખાન (Hina Khan) સોશિયલ મીડિયા પર ભારે એક્ટિવ રહેતી જોવા મળી છે અને અવારનવાર તે તેના શાનદાર ફોટોઝ અપલોડ કરતી રહે છે. તે તેના અભિનયથી તો લાખો લોકોનાં દિલ પર રાજ કરી જ રહી છે પણ સાથે સાથે ઈન્ટરનેટ પર પણ ફેન્સની ધડકનો વધારી રહી છે. હાલમાં તેનો અનેક હોટ ફોટો વાયરલ થઈ રહ્યા છે અને જેમાં તેનો સુંદર અવતાર વાયરલ થઈ રહ્યો છે. હિના ખાનનું નામ આજે ટેલિવૂડની દુનિયાથી લઈને બોલિવૂડ સુધી પણખૂબ લોકપ્રિય બની ગયું છે. તો અહીં જુઓ આ નવી તસવીરો….

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન