હિના ખાનની તસવીરોએ સોશિયલ મીડિયા પર ચાર ચાંદ લગાવી દીધા, ફેન્સ દિવાના થઈ ગયાં!
ટીવી અભિનેત્રી હિના ખાન વિશે વાત કરીએ તો ટીવી બાદ તે રિયાલીટી શોનો ભાગ પણ બની ચૂકી છે અને આ શોથી તેમની ફેન ફોલોઈંગમાં પણ ઘણો વધારો થયો છે. તો આ તરફ પોતાના ફેન્સનું પણ હિના ખાન ખાસ ધ્યાન રાખી રહી છે. આ જ કારણ છે કે સોશિયલ મીડિયા પર જબરદસ્ત એક્ટિવ રહે છે અને તે હંમેશા પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર રસપ્રદ પોસ્ટ શેર કરતી જોવા મળે છે.
હાલમાં હિના ખાને પોતાના ફેન્સ માટે ઘણા બોલ્ડ ફોટો શેર કર્યા છે. જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. આ બોલ્ડ ફોટોની ખાસ વાત એ છે કે હિના ખાનનો ધમાકેદાર લુક ખરેખર જોવા જેવો છે. ટીવની સીધી-સાદી વહુમાંથી બોલ્ડ અભિનેત્રી બનેલી હિના ખાનનો આ અવતાર તેમના ફેન્સને પણ ખૂબ જ પસંદ આવી રહ્યો છે. આ ફોટમાં હિના ખાન સફેદ આઉટફિટમાં સિજલિંગ પોઝ આપતી નજર આવી રહી છે. તો તમે પણ જુઓ આ મસ્ત ફોટોઝ…
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન