હંમેશા બોલ્ડ અવતારમાં નજરે પડનારી અભિનેત્રીએ એવી તસવીરો શેર કરી કે વિશ્વાસ નહીં થાય
August 7, 2020 | 2:43 pm IST
અભિનેત્રી હિના ખાન સોશિયલ મીડિયા પર તેના લુક્સને લઇને ચર્ચામાં રહે છે. અભિનેત્રી ખાસ કરીને તેના બોલ્ડ એન્ડ ગ્લેમરસ અંદાજની તસવીરો ઇન્ટરનેટ પર શેર કરતી રહે છે. હિના ખાનની તસવીરો શેર કરતા જ સોશિયલ મીડિયા પર વાયરલ થવા લાગે છે.
ત્યારે હિનાનો કંઇક અલગ જ અંદાજ જોવા મળ્યો છે. આ વખતે તેની પ્લાજો સૂટમાં તેની તસવીરો શેર કરી છે. જેમા તે સુંદર લાગી રહી છે. મિનિમલ મેકઅપ કર્યો છે. ફેન્સ તેના આ લુકને ખૂબ પસંદ કરી રહ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન