ઈલિયાના ડિક્રુઝનો આ બોલ્ડ અંદાજ જોઈને દિલ ગાર્ડન ગાર્ડન થઈ જશે, જુઓ PHOTOS – Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • ઈલિયાના ડિક્રુઝનો આ બોલ્ડ અંદાજ જોઈને દિલ ગાર્ડન ગાર્ડન થઈ જશે, જુઓ PHOTOS

ઈલિયાના ડિક્રુઝનો આ બોલ્ડ અંદાજ જોઈને દિલ ગાર્ડન ગાર્ડન થઈ જશે, જુઓ PHOTOS

 | 5:30 pm IST
  • Share

બોલિવૂડ અભિનત્રી ઈલિયાના ડિક્રુઝ (ileana d’cruz) સોશિયલ મીડિયા (Social Media) પર વધારે એક્ટિવ રહે છે. વાંરવાર પોતાના ફોટો સોશિલય મીડિયા (Social Media) પર શેર કરતી રહે છે. આવો આજે તમને બતાવીએ ઈલિયાનાનો બોલ્ડ અંદાજ. સોશિયલ મીડિયા (Social Media)  પર ઈલિયાનાના હજારો ચાહકો છે. જે તેમના દરેક ફોટો ઉપર લાખો લાઈક્સ અને કોમેન્ટ કરે છે. તમને જણાવી દઈએ કે ઈલિયાનાએ બોલિવૂડમાં કેટલીક હિટ ફોલ્મોમાં કામ કર્યું છે. ઈલિયાના સોશિયલ મીડિયા (Social Media) ઉપર ખુબ જ લોકપ્રિય છે. ઈલિયાના ક્યારેક પોતાના ટ્રેડિશનલ લુક, ક્યારે ગ્લેમરસ અંદાજ તો ક્યારેક બોલ્ડ અવતારમાં ચાહકોના દિલ જીતી લે છે. ઈલિયાનાને તેમની ખૂબસૂરત સ્માઈલ અને ડ્રેસિંગને લઈને જાણીતી છે. જુઓ PHOTOS..

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન