actress jacqueline fernandez dance video goes viral on social media
  • Home
  • Videos
  • Featured Videos
  • અમદાવાદ આવતી વખતે જેકલીને શરીરના અંગોનો ઉપયોગ કરી બનાવ્યો એક VIDEO, જુઓ

અમદાવાદ આવતી વખતે જેકલીને શરીરના અંગોનો ઉપયોગ કરી બનાવ્યો એક VIDEO, જુઓ

 | 4:45 pm IST

બોલિવૂડની અભિનેત્રી જેકલીન ફર્નાડિસનો હાલમાં જ સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં જેકલીને લાલ કલરની સાડી પહેરી છે અને એ ડાન્સ કરી રહી છે. તેનો આ વીડિયો જ્યારે એ અમદાવાદ આવી ત્યારે બનાવેલો છે.

આ વીડિયોમાં જોઈ શકાય છે કે તે કેવી રીતે શરીરનાં અંગોનો ઉપયોગ કરીને મ્યુઝિકની એક પણ બીટ ચૂક્યાં વગર જોરદાર ડાન્સ કરી રહી છે. તો જુઓ આ વીડિયો…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન