Actress Janhvi Kapoor bold Gym Look in Athletics Pictures
  • Home
  • Photo Gallery
  • અભિનેત્રી જાહ્નવી કપૂર જીમના કપડામાં લાગી સુપર હોટ, Photo થયા વાયરલ

અભિનેત્રી જાહ્નવી કપૂર જીમના કપડામાં લાગી સુપર હોટ, Photo થયા વાયરલ

 | 10:59 pm IST

બોલિવૂડ અભિનેત્રીએ જાહ્નવી કપૂર જેટલુ પોતાની એક્ટિંગ પર ધ્યાન આપે છે એટલુ જ તે પોતાની ફિટનેસની પણ કાળજી રાખે છે. બોલિવૂડની સૌથી યુવા અભિનેત્રીમાંની એક જાહ્નવી કપૂર સામાન્ય રીતે પોતાના બોલ્ડ જીમ લૂકને કારણે જ ચર્ચામાં રહે છે. તાજેતરમાં જ તે ખુજ જ બોલ્ડ એથલેટિક લૂકમાં નજરે પડી હતી.

જાહ્નવી બ્લેક શોર્ટ્સ અને બ્લેક ટોપમાં બાંદ્રા સ્થિત જીમની બહાર નજરે પડી હતી. તેણે પગમાં સાદા સ્લીપર્સ પહેરાર્યા હતા અને કાળા કલરની બેગ સાથે રાખી હતી. બોલિવૂડની જાજરમાન અભિનેતી શ્રીદેવી અને ડાયરેક્ટર બોની કપૂરની દિકરી જાહ્નવીએ ફિલ્મ ધાકડથી પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. 2018માં રિલિઝ થયેલી આ ફિલ્મે બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન