Janhvi Kapoor Elegant Dance on Song Piya Tose Naina Lage
  • Home
  • Videos
  • Featured Videos
  • જાનવીનો આ Video જોઈ બોલિવૂડની અનેક હસ્તીઓ સ્તબ્ધ, ચાહકો તો જોતા જ રહી ગયા

જાનવીનો આ Video જોઈ બોલિવૂડની અનેક હસ્તીઓ સ્તબ્ધ, ચાહકો તો જોતા જ રહી ગયા

 | 4:05 pm IST

અભિનેત્રી જાનવી કપૂરનો એક ડાંસ વીડિયો સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં જાનવી કપૂર વહીદા રહેમાન અને દેવ આનંદની સુપર હિટ ફિલ્મ ‘ગાઈડ’ના ગીત ‘પિયા તોસે નૈના લાગે રે’ પર ડાંસ કરી રહી છે. જાનવી આ ગીત પર શાનદાર અંદાજમાં ડાંસ કરતી નજરે પડે છે. જાનવી કપૂરે પોતાનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો છે જે ચાહકોને ખુબ પસંદ પડી રહ્યો છે. અભિનેત્રીના આ ડાંસને અત્યાર સુધીમાં 6 લાખ લોકો જોઈ ચુક્યા છે અને બોલિવૂડની અનેક હસ્તીઓ તેના પર કોમેન્ટ પણ કરી ચુકી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન