Actress Jasmine Bhasin in such a discussion due to hot pics
  • Home
  • Featured
  • અભિનેત્રી જાસ્મિન ભસીન આ કારણે આવી જોરદાર ચર્ચામાં, વાયરલ થયાં એકથી એક હોટ PHOTOS

અભિનેત્રી જાસ્મિન ભસીન આ કારણે આવી જોરદાર ચર્ચામાં, વાયરલ થયાં એકથી એક હોટ PHOTOS

 | 4:43 pm IST

જાસ્મિન ભસીન(jasmin Bhasin) હાલમાં એક વાતને લઈ ચર્ચામાં આવી હતી. બિગ બોસ-14(Big Boss 14)માં ઇમ્યુનિટી મેળવવા માટે તમામ કોન્ટેસ્ટન્ટની વચ્ચે જંગ છેડાઈ ગયો છે. કન્ટેસ્ટન્ટ્સ ધક્કામુક્કી અને ગાળાગાળી પર આવી ગયા છે. બિગ બોસ(Big Boss 14) હાઉસમાં ટાસ્ક દરમિયાન ઘમાસાણ થઈ રહ્યું છે. અપકમિંગ એપિસોડમાં આનો એક નજારો જોવા મળશે. અપકમિંગ એપિસોડમાં જાસ્મિન(jasmin Bhasin) અને નિક્કીની વચ્ચે કેટફાઇટ જોવા મળશે.

બંને વચ્ચે ઘણી જ બોલાચાલી થાય છે. પ્રોમોમાં બતાવવામાં આવ્યું છે કે લડાઈ દરમિયાન નિક્કી જાસ્મિન(jasmin Bhasin)ને ગાળ આપે છે. આ સાથે જ જાસ્મિન(jasmin Bhasin)ના કેટલાક ફોટો પણ વાયરલ થઈ રહ્યા છે. જે ફેન્સ દ્વારા ભારે શેર કરવામાં આવી રહ્યા છે અને પસંદ કરવામાં આવી રહ્યા છે. તો તમે પણ જુઓ અહીં જાસ્મિન(jasmin Bhasin)ના કેટલાક ફોટોઝ…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન