કરીનાએ મિત્રો સાથે ઉજવ્યો b'day, પાર્ટીમાં અર્જુન અને મલાઈકાનો હોટ હતો અંદાજ - Sandesh
NIFTY 10,936.85 -82.05  |  SENSEX 36,323.77 +-217.86  |  USD 68.5700 +0.05
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Photo Gallery
  • કરીનાએ મિત્રો સાથે ઉજવ્યો b’day, પાર્ટીમાં અર્જુન અને મલાઈકાનો હોટ હતો અંદાજ

કરીનાએ મિત્રો સાથે ઉજવ્યો b’day, પાર્ટીમાં અર્જુન અને મલાઈકાનો હોટ હતો અંદાજ

 | 5:03 pm IST

કરીના કપૂરે ગઈ કાલે તેનો 37મો જન્મદિવસ ઉજવ્યો હતો. જન્મદિવસ ઉજવવા માટે કરીના તેની આગામી ફિલ્મ વીરે દી વેડિંગના શૂટિંગ વચ્ચેથી બ્રેક લઈ અને મુંબઈ આવી હતી. તેણે પોતાના ઘરે જ નજીકના મિત્રો માટે પાર્ટીનું આયોજન કર્યુ હતુ. કરીનાની પાર્ટીમાં સૈફ અલી ઉપરાંત સોહા અલી ખાન, કરિશ્મા કપૂર, કુનાલ ખેમુ, અમૃતા અરોરા, મલાઈકા અરોરા, કરન જોહર, મનિષ મલ્હોત્રા, અર્જુન કપૂર, સંજય કપૂર સહિતના કલાકારો જોવા મળ્યા હતા. તમામ કલાકારોએ પાર્ટીમાં કેવી મજા કરી હશે તેનો અંદાજ આ તસવીરો પરથી લગાવી શકાય છે.