Karishma Sharma is setting the internet on fire with her photos
  • Home
  • Photo Gallery
  • લોકેશન પસંદ કરવાની કળા કોઈ આ હીરોઈન પાસેથી શીખે, વૉશરૂમમાં ઘુસીને ફોટોશુટ કરાવ્યું!

લોકેશન પસંદ કરવાની કળા કોઈ આ હીરોઈન પાસેથી શીખે, વૉશરૂમમાં ઘુસીને ફોટોશુટ કરાવ્યું!

 | 4:10 pm IST

રાગિની એમએમએસ વેબ સીરીઝના કારણે હેડલાઈનમાં આવેલી અભિનેત્રી કરિશ્મા શર્માની હાલમાં ખુબ હોટ અને યુનિક તસવીરો વાયરલ થઈ રહી છે. આમ તો આ અભિનેત્રી અવાર નવાર પોતાની તસવીરોથી સોશિયલ મીડિયામાં ધુમ મચાવતી રહે છે.

હવે ફરી એકવાર આ હીરોઈને કેટલીક તસવીરો શેર કરીને ઈન્ટરનેટ પર આગ લગાવી છે. આ તસવીરોમાં તે બ્લેક મિનિ ડ્રેસમાં જોવા મળી રહી છે અને ખાસ વાત એ છે કે કરિશ્માનું આ ફોટોશૂટ કોઇ મસ્ત લોકેશનના બદલે એક બાથરૂમમાં છે. કરિશ્માએ ટૉયલેટ સીટ પર ઉભા રહીને અને વૉશ બેસિન પાસે ઉભા રહીને હોટ અંદાજમાં પોઝ આપતી જોવા મળી છે.

કરિશ્માએ તસવીરો શેર કરતી વખતે કેપ્શનમાં લખ્યુ કે, ગર્લ્સ, વૉશરૂમમાં રાગિની એમએમએસ એક્ટ્રેસનો કિલર અંદાજ. તેનો કિલર અંદાજ હાલમાં ખુબ વાયરલ થઈ રહ્યો છે. જુઓ અભિનેત્રીના કેટલાક ફોટોઝ….

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન