Actress Karishma Tanna ravishing photoshoots viral on social media
  • Home
  • Featured
  • કરિશ્મા તન્નાએ એવું ફોટોશૂટ કરાવ્યું કે ફેન્સ હક્કા-બક્કા રહી ગયાં, બોલ્ડનેસની હદ પાર કરી!

કરિશ્મા તન્નાએ એવું ફોટોશૂટ કરાવ્યું કે ફેન્સ હક્કા-બક્કા રહી ગયાં, બોલ્ડનેસની હદ પાર કરી!

 | 6:56 pm IST

રોહિત શેટ્ટીના એડવેન્ચર ગેમ શો ‘ખતરો કે ખિલાડી 10 (Khatron Ke Khiladi 10)’ ના ફિનાલે જીતીને ટ્રોફી પર કબજો કરનાર એક્ટ્રેસ કરિશ્મા તન્ના (Karishma Tanna) ફરી એકવાર ચર્ચામાં છે. કરિશ્મા(Karishma Tanna) સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ છે અને સતત પોતાના ફેન્સ સાથે નવી નવી તસવીરો શેર કરતી રહે છે. તેમની દરેક અદા તેમના ફેન્સને ખૂબ પસંદ આવે છે.

હવે ફરી એક વખત કરિશ્માએ પોતાની બોલ્ડ અદાથી ઈન્ટરનેટ પર ધૂમ મચાવી છે અને ફોટો શેર કર્યા છે. ત્યારે ફેન્સ પણ હક્કા બક્કા રહી ગયા છે અને તસવીરો વાયરલ થઈ રહી છે. કરિશ્માએ કેટલીક એવી તસવીરો શેર કરી છે જે ખૂબ ઝડપથી વાયરલ થઇ રહી છે. આ તસવીરોમાં કરિશ્મા આંખી મીચીને પોઝ આપી રહી છે અને સુતેલી જોવા મળી રહી છે. તો જુઓ અહીં કરિશ્માની કેટલીક તસવીરો…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન