Actress Katrina Kaif's dance video went viral on social media
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • કેટરીના કૈફે લાંબા સમય પછી કર્યો જોરદાર ડાન્સ, 24 લાખથી વધારે વખત જોવાયો આ VIDEO

કેટરીના કૈફે લાંબા સમય પછી કર્યો જોરદાર ડાન્સ, 24 લાખથી વધારે વખત જોવાયો આ VIDEO

 | 3:44 pm IST
  • Share

બોલિવૂડની જાણીતી અભિનેત્રી કેટરીના કૈફ (Katrina Kaif) પોતાના ડાન્સ અને અંદાજને લઈને ખુબ જ ચર્ચામાં રહે છે. કેટરીના કૈફે (Katrina Kaif)  પોતાની એક્ટિંગ અ સ્ટાઈલથી લોકોના દિલ જીતી લીધા છે. તે પોતાના ફોટો અને વીડિયો અવાર નવાર સોશિયલ મીડિયા (Social Media)માં શેર કરતી રહે છે. હાલમાં જ કેટરીના કૈફ(Katrina Kaif) નો એક વીડિયો ખુબ જ વાયરલ થઈ રહ્યો છે. જેમાં તે રિહર્સલ રૂમમાં જોરદાર અંદાજમાં મસ્તીભર્યો ડાન્સ કરતી નજરે પડી રહી છે. આ વીડિયોને અભિનેત્રીએ પોતાના ઈંસ્ટાગ્રામ (Instagram) ઉપર શેર કર્યો છે. આ વીડિયોને લોકો દ્વારા ખુબ જ પસંદ અને શેર કરવામાં આવી રહ્યો છે. જુઓ VIDEO..

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન