Actress kirron kher first husband's daughter Tara Alisha berry looks bold
  • Home
  • Featured
  • અભિનેત્રી કિરણ ખેરના પહેલા પતિની દીકરી તારા અલીશા છે એકદમ બોલ્ડ, બોલિવૂડ સુંદરીઓને મારે છે ટક્કર

અભિનેત્રી કિરણ ખેરના પહેલા પતિની દીકરી તારા અલીશા છે એકદમ બોલ્ડ, બોલિવૂડ સુંદરીઓને મારે છે ટક્કર

 | 2:01 pm IST

તારા અલીશા બેરી વેબ સીરીજમાં કામ કરી દર્શકોના દિલમાં જગ્યા બનાવી રહી છે. જોકે, તેના કરિયરનો આ પહેલો રોલ નથી તારા એક તમિલ અભિનેત્રી છે અને તેને હિન્દી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. જણાવી દઇએ કે તારા ફિલ્મોની સાથે મ્યુઝિક વીડિયોમાં પણ નજરે પડી ચુકી છે. રીલ લાઇફ સિવાય તારા અસલ લાઇફમાં વધારે ક્યૂટ લાગે છે અને સોશિયલ મીડિયા પર ઘણી તસવીરો પોસ્ટ કરતી રહે છે, જેમા તે સુંદર લાગે છે.

જણાવી દઇએ કે તારા અલીશા બેરી અભિનેત્રી કિરણ ખેરના પહેલા પતિની દીકરી છે. તારાએ તેના કરિયરની શરૂઆત મ્યુઝિક વીડિયોથી કરી હતી. વર્ષ 2011માં મ્યુઝિક વીડિયોમાં કામ કરનારી તારાએ હિન્દી ફિલ્મોમાં કામ કર્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન