Actress looks stylish in her new Hair Style
  • Home
  • Photo Gallery
  • Photos : યામી ગૌતમે બદલી હેર સ્ટાઈલ, ગોર્જિયસ છે નવો લૂક

Photos : યામી ગૌતમે બદલી હેર સ્ટાઈલ, ગોર્જિયસ છે નવો લૂક

 | 5:43 pm IST

બોલિવુડ એક્ટ્રેસ યામી ગૌતમ હાલ ઉરી ફિલ્મના શુટિંગ માટે સર્બિયા છે. આ ફિલ્મ યામી માટે એટલે ખાસ છે કે, તે ફિલ્મમાં ઈન્ટેલિજન્સ ઓફિસરવાળ પાત્રનો રોલ કરી રહી છે. પરંતુ શુટિગના વ્યસ્તતા વચ્ચે પણ યામી પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તસવીરો શેર કરી રહી છે. જેમાં તેનો ખાસ લૂક નજરે આવ્યો હતો.

છેલ્લા એક મહિનામાં યામીએ પોતાની હેર સ્ટાઈલ બદલી દીધી છે. તેણે હેર એકદમ શોર્ટ કરી દીધા છે, જેને કારણે તેનો લૂક વધુ ગોર્જિયસ થયો છે. યામીએ સર્બિયાની કેટલીક તસવીરો ઈન્સ્ટા પર શેર કરી, જેમાં તેનો અલગ અલગ બિન્દાસ્ત લૂક જુઓ.