actress lopamudra raut share hot photos in social media
  • Home
  • Featured
  • અભિનેત્રીએ શેર કરી એકથી એક ચડિયાતી બોલ્ડ તસવીરો, કાતિલ અદા જોઈને ફેન્સના હોશ ઉડી ગયાં!

અભિનેત્રીએ શેર કરી એકથી એક ચડિયાતી બોલ્ડ તસવીરો, કાતિલ અદા જોઈને ફેન્સના હોશ ઉડી ગયાં!

 | 1:36 pm IST

આજકાલ સોશિયલ મીડિયા પર ઘણી મોડેલના ફોટો વાયરલ થતાં રહેતા હોય છે. એવી જ એક મોડેલનું નામ છે લોપામુદ્દા રાઉત. આ દિવસોમાં તે પોતાનું બોલ્ડ ફિગર ભારે ચર્ચામાં છે અને તેના ફોટોઝ ખુબ વાયરલ થઈ રહ્યા છે. લોપામુદ્રાની આકર્ષક તસવીરો હાલમાં ખુબ જ વાયરલ થઈ રહી છે. આ ફોટોઝમાં તે સેક્સી લાગી રહી છે અને તેનો આ હોટ અને બોલ્ડ અવતાર લોકોના હોશ ઉડાડી દે તેવો છે.

‘બિગ બૉસ-10’ની સેકન્ડ રનર-અપ રહી ચુકેલી લોપામુદ્રા રાઉત ફરી ચર્ચામાં છે. ‘બિગ બૉસ-10’ અને ‘ખતરોં કે ખિલાડી’ જેવા શૉનો ભાગ બનેલી લોપામુદ્રા રાઉત પોતાના હૉટ એન્ડ બૉલ્ડ અવતારનાં કારણે ચર્ચામાં છે. લોપામુદ્રા પોતાની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે પ્રશંસકોને તેનો આ અંદાજ ખુબજ ગમે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન