Actress Madhuri Dixit's cycling video goes viral on Internet
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • VIRAL VIDEO : અભિનેત્રી માધુરી દીક્ષિતનો વધુ એક વીડિયો થયો વાયરલ, ડોગી સાથે ચલાવી રહે છે સાયકલ

VIRAL VIDEO : અભિનેત્રી માધુરી દીક્ષિતનો વધુ એક વીડિયો થયો વાયરલ, ડોગી સાથે ચલાવી રહે છે સાયકલ

 | 5:48 pm IST
  • Share

જો વ્યક્તિ સાચે જ કશાંક માટે ઝનૂની હોય, તો વયનો કોઇ બાધ નડતો નથી. લાગણીશીલ થયેલ માધુરી દિક્ષિતે (Madhuri Dixit)  કહ્યું, “મારા બાળપણના દિવસો મારા માટે અત્યંત ખાસ છે. એક બાળક તરીકે હું સાયકલ (Cycle) ચલાવવાની ખૂબ જ શોખીન હતી અને તે ચલાવવા હંમેશા થોડોક સમય કાઢી જ લેતી.  હાલ સોશિયલ મીડિયા (Social Media) માં અભિનેત્રીનો એક વીડિયો વાયરલ (Video Viral) થઈ રહ્યો છે. આ વીડિયોમાં અભિનેત્રી સાયકલ ચલાવી રહી છે. તો સાથે સાથે ડોગી તેની સાથે દોડી રહ્યો છે. વીડિયોમાં ‘ધક ધક ગર્લ’ માધુરી દીક્ષિત (Madhuri Dixit) લાલ કલરનું ટી શર્ટ પહેરી કાળા કાળા કલરની ટોપી લગાવીને સાયક્લિંગ કરી રહી છે. આ વીડિયો હાલ સોશિયલ મીડિયા (Social Media)માં ખુબ જ વાયરલ થઈ રહ્યો છે. અભિનેત્રીના આ વીડિયોને લોકો દ્વારા ખુબ જ પસંદ અને શેર કરવામાં આવી રહ્યો છે. જુઓ આ VIDEO..

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન