Actress Mauni Roy is enjoying in Maldives, Photos Share
  • Home
  • Featured
  • મૌની રોય અને મંદિરા બેદીએ હોટ ફોટો કર્યા શેર, માલદીવ્સમાં બંને મનાવી રહી છે હોલિડે

મૌની રોય અને મંદિરા બેદીએ હોટ ફોટો કર્યા શેર, માલદીવ્સમાં બંને મનાવી રહી છે હોલિડે

 | 9:05 am IST

લોકડાઉન પૂર્ણ થતા જ કેટલાક સ્ટાર્સ ફરી શૂટિંગ પર પરત ફર્યા છે. ત્યારે કેટલાક એવા પણ છે જે ફરવા નીકળી ગયા છે. મૌની રોય અને મંદિરા બેદી આજકાલ માલદીવ્સ હોલિડે ઉપર છે. બંને આ શાનદાર વેકેશનની કેટલીક તસવીરો શેર કરી છે.

મૌની રોયે ફરી એક વખત પોતાના ફેવરિટ હોલિડે પ્લેસ માલદીવ્સના ફોટો શેર કર્યા છે. મૌની રોયે માલદીવ્સ વેકેશનના કેટલાક શાનદાર અને સુંદર ફોટો શેર કર્યા છે.  જ્યાં આ સમયે લોકો ફરવાના સપના જોઈ રહ્યા છે ત્યારે મૌની રોય માલદીવ્સમાં પોતાનો હોલિડે ઈંન્જોય કરી રહી છે. તેમના આ ફોટો લોકો ખુબ જ પસંદ કરી રહ્યા છે. જુઓ PHOTOS..

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન