actress model ballet dancer nora fatehi saree look photos
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • નોરા ફતેહીનો સાડી અવતાર જોઈને મોહી જશો, જુઓ અભિનેત્રીની એકથી એક સુંદર તસવીરો

નોરા ફતેહીનો સાડી અવતાર જોઈને મોહી જશો, જુઓ અભિનેત્રીની એકથી એક સુંદર તસવીરો

 | 7:49 am IST
  • Share

કેનેડિયનમાં જન્મેલી મોડેલ અભિનેત્રી નોરા ફતેહી(Nora Fatehi) માત્ર એક સારી અભિનેત્રી જ નહીં, પણ એક આકર્ષક બેલે ડાન્સર પણ છે. નોરાએ ફિલ્મ ઈન્ડસ્ટ્રીને ઘણાં હિટ આઈટમ સોંગ આપ્યા છે. સાકી સાકી, દિલબર, કમરિયા જેવી સુપર હિટ ફિલ્મોમાં તેમનો ડાન્સ બતાવી ચૂકી છે. આ સિવાય નોરા ફતેહી ઘણીવાર સાડીમાં જોવા મળે છે. બિગ બોસ 14ની ફાઇનલમાં પણ નોરા સાડીમાં જોવા મળી હતી.

બિગ બોસ 14 શોના ફિનાલે દરમિયાન નોરા ફતેહી અને સલમાન ખાને પણ ગર્મી સોંગ પર અનોખો ડાન્સ કર્યો હતો અને લોકોને દિવાના કરી દીધા હતા. નોરા સાથે મસ્તી કરતી વખતે સલમાન પણ આ શોના સ્ટેજ પરથી નીચે આવી ગયો હતો. નોરા અને સલમાનનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ત્યારે હાલમાં અહી જુઓ નોરાની સાડી તસવીરો….

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન