Actress Mouni Roy dance on home terrace, share photos
NIFTY 11,018.90 -4.30  |  SENSEX 36,541.63 +-6.78  |  USD 68.5200 -0.05
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Photo Gallery
  • વરસાદમાં ભીંજાતી મૌની રોયની મારકણી અદા પર તમે થઈ જશો ફિદા, Photos

વરસાદમાં ભીંજાતી મૌની રોયની મારકણી અદા પર તમે થઈ જશો ફિદા, Photos

 | 11:48 am IST

એક્ટ્રેસ મૌની હવે જલ્દી જ બોલિવુડ સ્ક્રીન પર નજર આવવાની છે. તેની અક્ષય કુમાર સાથેની ફિલ્મ ગોલ્ડનું ટ્રેલર લોન્ચ થઈ ગયું છે. ત્યારે હવે તેની નવી તસવીરો સામે આવી છે. મૌની રોય મુંબઈના મોન્સૂન સીઝનનો આનંદ ઉઠાવી રહી છે. હાલમાં જ તેણે પોતાના ઈન્સ્ટાગ્રામ પર વરસાદમાં ભીંજાતી તસવીરો શેર કરી છે. જેમાં તેણે નીચે કેપ્શનમાં લખ્યું છે કે, વરસાદમાં ડાન્સ કરતા મ્યૂઝિકને ક્રિએટ કરવું… ટાપુર… ટાપુર… ટાપુર…

હજી બે દિવસ પહેલા જ મૌની રોયનો અક્ષય કુમાર સાથેનો એક વીડિયો વાઈરલ થયો છે, જેમાં તે ગોલ્ડના પ્રમોશન દરમિયાન ડાન્સ કરતી નજર આવી રહી છે. આ ફિલ્મ 15 ઓગસ્ટના રોજ રિલીઝ થવાની છે. આ ઉપરાંત મૌની રોય આલિયા અને રણબીર કપૂર સ્ટારર ફિલ્મ બ્રહ્માસ્ત્રમાં પણ નજર આવવાની છે.