actress Mouni Roy looks mesmerising in a ethnic outfit
  • Home
  • Featured
  • લોકડાઉનમાં ઘરે રહીને બોલ્ડ થઈ મૌની રોય, PHOTOS શેર થતાં જ ફેન્સનો પરસેવો છૂટી ગયો!

લોકડાઉનમાં ઘરે રહીને બોલ્ડ થઈ મૌની રોય, PHOTOS શેર થતાં જ ફેન્સનો પરસેવો છૂટી ગયો!

 | 5:32 pm IST

અભિનેત્રી મૌની રોયે ‘ક્યોંકિ સાસ ભી કભી બહુ થી’ સિરિયલથી પોતાની અભિનય કારકિર્દીની શરૂઆત કરી હતી. વર્ષ 2018માં તેને બોલિવૂડમાં ધમાકેદાર એન્ટ્રી કરી હતી. હિન્દી ફિલ્મમાં એન્ટ્રી પછી તે સતત પોતાના ચાહકોના દિલ જીતતી આવી છે. લોકડાઉનને લીધે બધા પોત-પોતાના ઘરોમાં પુરાઈને બેઠા છે. ત્યારે સોશિયલ મીડિયા પર હંમેશા એક્ટિવ રહેનારી અભિનેત્રી મૌની રોયે હાલમાં જ બોલ્ડ ફોટો અપલોડ કર્યા છે.

આ ફોટો મૌનીએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યા છે. ફેન્સને આ અંદાજ પસંદ આવી રહ્યો છે અને લાઈક તેમજ કોમેન્ટ કરી રહ્યા છે. સોશિયલ મીડિયાના દરેક પ્લેટફોર્મ પર આ ફોટોઝ હાલમાં ચર્ચામાં છે. તો તમે પણ જુઓ મૌનીના આ નવા હોટ અને બોલ્ડ ફોટોઝ….

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન