Actress mouni roy starts dance in car video viral on Social media
  • Home
  • Featured
  • મૌની રોયનો આ વીડિયો થઇ રહ્યો છે ધડાધડ વાયરલ, કારમાં જ કરવા લાગી…

મૌની રોયનો આ વીડિયો થઇ રહ્યો છે ધડાધડ વાયરલ, કારમાં જ કરવા લાગી…

 | 10:10 am IST

અભિનેત્રી મૌની રોયે ટેલિવિઝનથી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. તેની ફિલ્મોની સાથે મૌની રોય પણ તેની સ્ટાઇલ માટે જાણીતી છે. આ દિવસોમાં, અભિનેત્રી સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને તે હંમેશાં તેના ફોટા અને વીડિયોને લઇ ચર્ચામાં રહે છે.

હાલમાં જ મૌની રોયનો એક વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે, જેમાં અભિનેત્રી કારમાં બેસીને ડાન્સ કરતી જોવા મળી રહી છે. વીડિયોમાં, તેની સાથે, તેના મિત્રો પણ કારમાં આજુબાજુ ડાન્સ કરવાનું શરૂ કરે છે. મૌની રોયે આ વીડિયોને તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટથી શેર કર્યો છે, જેને અત્યાર સુધીમાં 90 હજારથી વધુ લાઈક્સ મળી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન