actress mouni roy trolled for her latest photos of without salwar
  • Home
  • Featured
  • મૌની રોયે એવા કપકાં પહેરીને સાયકલ ચલાવી કે લોકોએ કરી ટ્રોલ, PHOTOS ધડાધડ વાયરલ

મૌની રોયે એવા કપકાં પહેરીને સાયકલ ચલાવી કે લોકોએ કરી ટ્રોલ, PHOTOS ધડાધડ વાયરલ

 | 11:19 pm IST

મૌની રોય એવી કેટલીક અભિનેત્રીઓમાંની એક છે જે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. મૌની રોય અવાર નવાર ફેન્સ સાથે તેના ફોટા અને વીડિયો શેર કરતી રહે છે. તેમની દરેક સ્ટાઈલ ફેન્સને ગમે છે. પરંતુ ઘણી વખત તેને તેના ફોટાના કારણે ટ્રોલ થતી જોવા મળે છે.

હવે ફરી એક વાર એવું જ બન્યું છે. તાજેતરમાં મૌની રોયે સફેદ કુર્તો પહેરીને સાયકલ ચલાવતી હોય એવી તસવીરો શેર કરી હતી. મૌની રોયની આ તસવીરો કેટલાક લોકોને સારી ન લાગી અને ટ્રોલ કરી.ઘણા એવા યુઝરો હતા કે જેમને તેમની ફેશન ખૂબ જ હાસ્યાસ્પદ લાગી. આવા લોકોએ મૌની રોયને ટ્રોલ કરવાનું શરૂ કર્યું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન