Actress Mouni shares her hot body look, see photos
  • Home
  • Photo Gallery
  • નાગીન અભિનેત્રી મૌનીએ શેર કર્યો પોતાનો હોટ બોડી લુક: જુઓ તસ્વીરો

નાગીન અભિનેત્રી મૌનીએ શેર કર્યો પોતાનો હોટ બોડી લુક: જુઓ તસ્વીરો

 | 8:23 am IST

ટીવીની નાગિન એટલે કે મૌની રોય તેના અભિનયને કારણે જ નહીં પણ સુંદર ફેશન સેન્સને કારણે પણ ખૂબ લોકપ્રિય છે.

તાજેતરમાં મૌનીએ સોશિયસ મીડિયા પર કેટલીક તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં તે પોતાની ટોન બોડી ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે.

તસવીરમાં મૌની નોટેડ રેપ ટોપ સાથે ડેનિમ પહેરેલી જોવા મળી રહી છે. તસવીરમાં તે કિલર સ્ટાઇલમાં પોઝ આપી રહી છે.

તેનો ટોન ફિગર અને હોટ લૂક જોઈને તમારો શ્વાસ અટકી જશે. મૌનીની આ તસવીરો સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઈ રહ્યાં છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન