Actress Neha Malik shared a glamorous photo on social media
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • PHOTOS : નેહા મલિકનો બોલ્ડ અને હોટ અંદાજ લોકોને દિવાના બનાવી રહ્યો છે

PHOTOS : નેહા મલિકનો બોલ્ડ અને હોટ અંદાજ લોકોને દિવાના બનાવી રહ્યો છે

 | 4:52 pm IST
  • Share

નેહા મલિક (Neha Malik) માત્ર પોતાના સેક્સી બોડી ફ્લોન્ટ કરવા માટે જ નથી જાણીતી પરંતુ તેના ચાહકો તેની ફિટનેસના પણ દિવાના છે. નેહા મલિક (Neha Malik)  આજકાલ પોતાના કામથી બ્રેક લઈને ગોવામાં એન્જોય કરી રહી છે. અભિનેત્રીએ હાલમાં કેટલાક ફોટો સોશિયલ મીડિયા (Social Media)માં શેર કર્યા છે. શેર કરતાની સાથે જ ઈન્ટરનેટ ઉપર ધૂમ મચાવી દીધી છે. નેહા મલિક (Neha Malik) ભલે ફિલ્મોમાં કોઈ ખાસ કમાલ નથી બતાવી શકી. પરંતુ મોડલિંગની દૂનિયામાં તેનું એક મોટું નામ છે. નેહા મલિક વર્ષ 2012માં અરબ ફેશન વીકમાં ટોપ 3 મોસ્ટ બ્યૂટીફૂલ મહિલાઓમાં સામેલ હતી. નેહા મલિક (Neha Malik)  બિકિનીમાં ખુબ જ બોલ્ડ પોઝ આપતી નજરે પડી રહી છે. અભિનેત્રીના આ ફોટો હાલ સોશિયલ મીડિયા (Social Media)માં વાયુવેગે વાયરલ થઈ રહ્યા છે. લોકો આ ફોટોને ખુબ જ પસંદ અને શેર કરી રહ્યા છે. જુઓ આ PHOTOS

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન