actress nia sharma eating fire pan in indore video viral
  • Home
  • Videos
  • Featured Videos
  • સળગતું પાન ખાવાનો જબરો શોખ હતો, VIDEOમાં જુઓ આ હિરોઈનની કેવી રાડ ફાટી ગઈ

સળગતું પાન ખાવાનો જબરો શોખ હતો, VIDEOમાં જુઓ આ હિરોઈનની કેવી રાડ ફાટી ગઈ

 | 4:45 pm IST

‘એક હજારો મે મેરી બહેના હે’ સિરિયલથી ઓળખાતી થઈ એ હિરોઈન અને મોડલ નિયા શર્મા આ દિવસોમાં ટીવી સ્ક્રીનથી થોડી દુર છે. પરંતુ તેનો એક વીડિયો સોશિયલ મીડિયમાં ખુબ વાયરલ થઈ રહ્યો છે કે જેનાં કારણે તે ચર્ચામાં આવી છે. આ વીડિયોમાં નિયા શર્મા ઈન્દોરમાં સળગતું પાન ખાવા માટે પહોંચી હતી.

પાન ખાવાનો શોખ હતો એટલે તે દુકાને તો પહોંચી ગઈ પણ પછી એની હાલત જોવા જેવી થઈ હતી. પાન ખાતાની સાથે જ બુમો પાડવા લાગી અને થોડી વાર પછી હસવા લાગી. તો જુઓ નિયા શર્માનો આ વીડિયો…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન