actress nora fatehi viral video images selling clothes in bangkok
  • Home
  • Videos
  • Featured Videos
  • બાહુબલી-3 ન આવતા આ હિરોઈન બની કંગાળ, કપડા વેચતો VIDEO થયો વાયરલ

બાહુબલી-3 ન આવતા આ હિરોઈન બની કંગાળ, કપડા વેચતો VIDEO થયો વાયરલ

 | 11:56 am IST

ફિલ્મ બાહુબલીથી ફેમસ થનારી હિરોઈન નોરા ફતેહી આમ તો પોતાનાં ડાન્સ વીડિયોને લઈને ફેમસ છે. નોરા એક સરસ ડાન્સર છે. પરંતુ આ વખતે નોરાનો એક બીજો વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં નોરા જે કરી રહી છે એ જોઈને તમને વિશ્વાસ નહીં થાય કે શું નોરાના આવા દિવસો આવી ગયાં.

નોરાનો જે આ નવો વીડિયો સામે આવ્યો છે એમાં તે બેન્કોકની લોકલ માર્કેટમાં કપડા વેચતી જોવા મળે છે. હા, તમે આ વીડિયોમાં જોઈ શકો કે તે જમીન પર બેઠી છે અને લોકોને કપડા બતાવી રહી છે. ગ્રાહકો પણ આવી રહ્યાં છે. તેની આજુબાજુ કપડાનો ઢગલો પણ પડેલો છે.

જોવા જેવી વાત તો એ છે કે નોરા ત્યાંની લોકલ ભાષામાં કપડા વેચી રહી છે. તો વળી સેલ્મનેનનાં અવતારમાં તે ખુબ સુંદર દેખાઈ રહી છે. તો તમે પણ જુઓ આ વાયરલ વીડિયો…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન