Actress Nora Fatehi's belly dance video goes viral on internet
  • Home
  • Featured
  • નોરા ફતેહીએ લચકાવી કમર, કલાકોમાં લાખો વખત જોવાયો આ Video

નોરા ફતેહીએ લચકાવી કમર, કલાકોમાં લાખો વખત જોવાયો આ Video

 | 1:09 pm IST
  • Share

બોલિવૂડની જાણીતી અભિનેત્રી નોરા ફતેહી(Nora Fatehi) એ પોતાના ડાન્સ અને પોતાના અંદાજથી લોકોના દિલ જીતવામાં કોઈ કસર બાકી નથી રાખી. તેણે પોતાના ડાન્સ દ્વારા બોલિવૂડ ફિલ્મોમાં ધૂમ મચાવી છે. હાલમાં જ નોરા ફતેહી(Nora Fatehi) નો એક ડાન્સ વીડિયો (Dance Video) સોશિયલ મીડિયા(Social Media)માં ખુબ જ વાયરલ થઈ રહ્યો છે. જેમાં તે બેલી ડાન્સ કરતી નજરે પડી રહી છે. નોરા ફતેહી(Nora Fatehi)નો આ વીડિયો હાલ ધૂમ મચાવી રહ્યો છે. આ વીડિયોને ચાહકો દ્વારા ખુબ જ પસંદ કરવામાં આવી રહ્યો છે. દર્શકો અભિનેત્રીના અંદાજ અને હાવભાવના પેટ ભરીને વખાણ કરી રહ્યા છે. લોકો આ વીડિયોને ખુબ જ શેર અને વાયરલ કરી રહ્યા છે. જુઓ VIDEO..

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો